blog

શું તમે વિદેશમાં ભણવા માંગો છો? તો આ રહ્યા 11 સસ્તા દેશ જ્યાં તમને ઘણું સસ્તું પડી શકે છે

વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું સપનું દરેક વિદ્યાર્થીનું હોય છે, જો કે દરેક લોકો આ સપનું પૂરું કરી શકતા નથી. વિશ્વમાં ઘણા એવા દેશો છે, જ્યાં ભણતર મોંઘુ પડી શકે છે. જો કે એવા પણ દેશો છે, જ્યાં ભણતર તમને સસ્તું પડી શકે છે.

આવા દેશોમાં માત્ર અભ્યાસ જ સસ્તો નથી પડતો બલ્કે કેટલીક શરતો સાથે વિદ્યાર્થીઓના રહેવા ખાવાનો ખર્ચ પણ કાઢી શકાય તેવી સુવિધા આપવામાં આવી છે. આજે અમે તમને એવા 11 દેશો વિશે જાણકારી આપીશું, જ્યાં તમે અભ્યાસ કરવા જઈ શકો છો અને અભ્યાસના ખર્ચનો ભાર પણ તમારા ખિસ્સા પર ઓછો પડશે.[…]