blog

ઓછા ખર્ચે વિદેશ ભણો અને કમાઓ

ઓછા ખર્ચે વિદેશ ભણો અને કમાઓ

  • ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ યુનીવર્સીટી ફી માત્ર બે લાખ પ્રતિ વર્ષ.
  • ભણ્યા પછી ૧૦૦% વર્ક પરમીટ.
  • IELTS વગર.
  • સહેલાઈથી P.R. મેળવો.
  • ૧૫૦૦+ સફળ સ્ટુડન્ટ વિઝા.
  • બેચલર તથા માસ્ટર કોર્ષ.
  • મેનેજમેન્ટ, એન્જીનીરીંગ, IT અને હોટેલ મેનેજમેન્ટ જેવા કોર્ષમાં જોડાઓ.

રાજ્યના વિદ્યાર્થીઓ માટે આકર્ષક અભ્યાસક્રમો : છેલ્લા બે વર્ષથી હાયર એજ્યુકેશન મામલે પોલેન્ડ અગ્રેસર

અત્યારના સંજોગોમાં સ્ટડી એબ્રોડ માટે જવું એ મોટામાં મોટો પ્રશ્ન અત્યારનાં સ્ટુડન્ટમાં ઉભો થાય છે. છેલ્લા વર્ષોની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો એબ્રોડ એજ્યુકેશન માટે સ્ટુડન્ટની પસંદગી યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશો માટે રહેલી છે. પરંતુ આ બધાં દેશોમાં અભ્યાસનાં ખર્ચા અતિશય ઉંચા છે. જે સામાન્ય માણસનાં પહોંચની બહાર હોય છે અને એડમિશન મેળવવા અને પીઆર થવામાં ઉત્તરોત્તર મુશ્કેલીઓ વધતી જાય છે. આ સંજોગોમાં છેલ્લા બે વર્ષથી પોલેન્ડ દેશ હાયર એજ્યુકેશન માટે ખુબ સક્ષમ રીતે આગળ આવી રહ્યો છે. તાજેતરમાં પોલેન્ડની ધ યુનિવર્સિટી ઓફ યુરોરિજ્યોન્લસ ઈકોનોમી દ્વારા તેમની ઈન્ડિયા ઓફિસ સાથે એક સરસ અને માહિતીપદ સેમિનારનું આયોજન વાત્સલ્ય એજ્યુકેશન દ્વારા હોટેલ લોર્ડ્સ પ્લાઝામાં કરવામાં આવ્યું હતું. તેમાં ડબ્લ્યુએસજીઈમાં યુનિવર્સીટી ડીન શ્રીમતી મગ્દાલેના સીતેક, રેક્ટર શ્રી આર્તુર માઈકલ  અને ઈન્ડિયન ઓફિસનાં મિ.ચિંતન મોદીએ પોલેન્ડ સ્ટડી વિશે ખુબ વિસ્તારમાં વિદેશ ભણવા ઈચ્છુક વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. તેઓનાં કહેવા પ્રમાણે છેલ્લા બે વર્ષોમાં સંખ્યા બંધ વિદ્યાર્થી દ્વારા પ્રવેશ લેવામાં આવ્યો છે અને આ તમામ વિદ્યાર્થીઓ સફળતા પૂર્વક પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. વધુમાં મિસ મગ્દાલેના સીતેક એ જણાવ્યું હતું ડબ્લ્યુએસજીઈ યુનિ.પાસે આઈટી, ઈન્જનેરીંગ, બિઝનેશ મેનેજમેન્ટ વગેરેના ત્રણ વર્ષનાં બેચલર્સ અને બે વર્ષના માસ્ટર્સ પ્રોગ્રામ ખુબ લોકપ્રિય છે. તેઓ દ્વારા વધારેમાં એમ પણ જણાવ્યું હતું કે, બીજા દેશોની સરખામણીએ અભ્યાસની ફી ફક્ત ૩૦૦૦ યુરો થાય છે. તમારો પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ ૩.૫૦ લાખમાં એ સ્ટડી, એકોમોડેશન અને જીવન નિર્વાહનાં ખર્ચા સાથે આસાનીથી પુરુ કરી શકાય છે. આ સાથે પોલેન્ડ દેશ વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયનમાં વિસ્તારની દ્રષ્ટિએ મોટા દેશો છે અને ૨૦૦૪માં યુરોપીયન સાથે જોડાણ થયા પછી વર્ષો વર્ષ યુરોપીયન યુનીયન સૌથી વધુ આર્થિક વિકાસ કરનારાં દેશોમાં પોલેન્ડનો પણ સમાવેશ થાય છે. ઉચ્ચ અભ્યાસ માટે દુનિયાનાં વિદ્યાર્થીઓમાં ખ્યાતી પ્રાપ્ત દેશ તરીકે પોલેન્ડ દેશ ઉત્તરોત્તર વિકસી રહ્યો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પોલેન્ડ દેશને ઉચ્ચ અભ્યાસ માટે પસંદ કર્યો હતો અને આ સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.


પોલેન્ડ જવા ઇચ્છુકો વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરો.

વાત્સલ્ય એજુકેશન કન્સલ્ટન્સી

૫૧૫,૫૧૬, પોદાર આર્કેડ, રેલ્વે સ્ટેશન નજીક, વરાછા રોડ, સુરત.

મો. ૮૯૮૦૮૮૩૩૮૮.

Please follow and like us:
0

Related posts

Leave a Reply