blog

ઓછા ખર્ચે વિદેશ ભણો અને કમાઓ

અત્યારના સંજોગોમાં સ્ટડી એબ્રોડ માટે જવું એ મોટામાં મોટો પ્રશ્ન અત્યારનાં સ્ટુડન્ટમાં ઉભો થાય છે. છેલ્લા વર્ષોની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો એબ્રોડ એજ્યુકેશન માટે સ્ટુડન્ટની પસંદગી યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશો માટે રહેલી છે. પરંતુ આ બધાં દેશોમાં અભ્યાસનાં ખર્ચા અતિશય ઉંચા છે. જે સામાન્ય માણસનાં પહોંચની બહાર હોય છે અને એડમિશન મેળવવા અને પીઆર થવામાં ઉત્તરોત્તર મુશ્કેલીઓ વધતી જાય છે. આ સંજોગોમાં છેલ્લા બે વર્ષથી પોલેન્ડ દેશ હાયર એજ્યુકેશન માટે ખુબ સક્ષમ રીતે આગળ આવી રહ્યો છે. તાજેતરમાં પોલેન્ડની ધ યુનિવર્સિટી ઓફ યુરોરિજ્યોન્લસ ઈકોનોમી દ્વારા તેમની ઈન્ડિયા ઓફિસ સાથે એક સરસ અને માહિતીપદ સેમિનારનું આયોજન વાત્સલ્ય એજ્યુકેશન દ્વારા હોટેલ લોર્ડ્સ પ્લાઝામાં કરવામાં આવ્યું હતું. તેમાં ડબ્લ્યુએસજીઈમાં ડાયરેક્ટર ઓફ ઈન્ટરનેશનલ ઓફિસર મિસ.માર્તા અને વાઈસ […]

blog

10 reasons why you should study in a foreign country

Have you considered studying abroad, but are not sure whether it’s worth your time? If you ask anybody who has studied abroad, he or she will most certainly tell you that it is a life-changing experience and one of the most rewarding things he or she has ever done. Perhaps you’re not certain what benefits you can reap from an extended stay in a foreign country. Here are 10 very excellent reasons why you should take the plunge: […]